આઈપીએલ 2026 : દીપક ચાહર મળવા પહોંચ્યો તો ધોનીએ કહ્યું - ‘તુ સાથે કેમેરા લઇને આવ્યો, ભગાડો આને’ જુઓ VIDEO
By indian expressApril 22, 2026 at 3:13 PM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- \"ભગાડો આને!\" ધોનીએ મુંબઈ ઈન્ડિયન્સના દીપક ચાહરને કેમેરા સાથે જોઈને મજાકમાં કહ્યું.",
- પ્રેક્ટિસ સેશન દરમિયાન દીપક ચાહર ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળવા પહોંચ્યો હતો.",
- ધોની અને ચાહર વચ્ચેનો ભાઈ જેવો સંબંધ ફરી એકવાર જોવા મળ્યો, જ્યાં તેઓ મજાક કરવાની કોઈ તક ચૂકતા નથી.",
- આઈપીએલ 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને 6 મેચમાંથી માત્ર 2 જીતીને પોઈન્ટ ટેબલમાં સંઘર્ષ કરી રહ્યા છે.",
IPL 2026 : મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર દીપક ચાહર પ્રેક્ટિસ સેશન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળવા પહોંચ્યો હતો. ત્યારે ફરી એકવાર ધોનીનો મજાકીયો અંદાજ જોવા મળ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે આ વીડિયો શેર કર્યો ધોની અને દીપક ચાહર મજાક કરવાની કોઈ તક ચૂકતા નથી Photograph: (MI X VIDEO Screengrab) IPL 2026 :આઈપીએલ 2026 માં બે જૂના હરીફ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગુરુવારે (23 એપ્રિલ) મુકાબલો થશે. આ મેચ પહેલા મુંબઈ ઈન્ડિયન્સનો ફાસ્ટ બોલર દીપક ચાહર પ્રેક્ટિસ સેશન દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મળવા પહોંચ્યો હતો.
Was this story interesting?





