IPL 2026 Controversy: 'ડોસા-ઈડલી' ગીત વગાડતા વિવાદ, CSK એ RCB ના ડીજે વિરુદ્ધ BCCI માં કરી ફરિયાદ
By indian expressApril 16, 2026 at 4:02 PM2 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચેન્નાઈ સુપર કિંગ્સે 5 એપ્રિલના રોજ રમાયેલી મેચ દરમિયાન RCBના ડીજે દ્વારા વગાડવામાં આવેલા 'ડોસા, ઈડલી, સાંભર' ગીત અને ખેલાડીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે BCCIમાં લેખિત ફરિયાદ નોંધાવી છે
- IPL 2026 માં ગીત અને ટિપ્પણીઓને લઈ સીએસકે અને આરસીબી વચ્ચે તણાવ
- Photograph: (AI) 5 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમાયેલી મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે એક નવા વિવાદને જન્મ આપ્યો છે
- ટીમે મેચ દરમિયાન ડીજે દ્વારા 'ઢોસા, ઈડલી, સંભાર' ગીત વગાડવા તેમજ ખેલાડીઓ પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને ઔપચારિક ફરિયાદ કરી દીધી છે
- ચેન્નાઈ સુપર કિંગ્સ મેનેજમેન્ટ માને છે કે આ વર્તન રમતની ભાવનાની વિરુદ્ધ હતું અને વિરોધી ટીમની મજાક ઉડાવવાનો પ્રયાસ હતો
ચેન્નાઈ સુપર કિંગ્સે 5 એપ્રિલના રોજ રમાયેલી મેચ દરમિયાન RCBના ડીજે દ્વારા વગાડવામાં આવેલા 'ડોસા, ઈડલી, સાંભર' ગીત અને ખેલાડીઓ પર કરવામાં આવેલી ટિપ્પણીઓ સામે BCCIમાં લેખિત ફરિયાદ નોંધાવી છે. IPL 2026 માં ગીત અને ટિપ્પણીઓને લઈ સીએસકે અને આરસીબી વચ્ચે તણાવ. Photograph: (AI) 5 એપ્રિલે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે રમાયેલી મેચ બાદ ચેન્નાઈ સુપર કિંગ્સે એક નવા વિવાદને જન્મ આપ્યો છે. ટીમે મેચ દરમિયાન ડીજે દ્વારા 'ઢોસા, ઈડલી, સંભાર' ગીત વગાડવા તેમજ ખેલાડીઓ પર કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ અંગે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ને ઔપચારિક ફરિયાદ કરી દીધી છે.
Was this story interesting?





