IPL 2026, GT vs RR : આઈપીએલ 2026, તુષાર દેશપાંડેએ અંતિમ ઓવરમાં બાજી પલટી, ગુજરાત ટાઇટન્સ જીતતા-જીતતા હારી ગયું

By indian expressApril 4, 2026 at 5:53 PM0 views
IPL 2026, GT vs RR : આઈપીએલ 2026, તુષાર દેશપાંડેએ અંતિમ ઓવરમાં બાજી પલટી, ગુજરાત ટાઇટન્સ જીતતા-જીતતા હારી ગયું

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, GT vs RR Score : ધ્રુવ જુરેલ (75) અને યશસ્વી જયસ્વાલની અડધી સદી (55) બાદ તુષાર દેશપાંડની અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો IPL 2026, GT vs RR LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ રાજસ્થાન મેચ અપડેટ્સ IPL 2026 Gujarat Titans vs Rajasthan Royals Scorecard, GT vs RR Score:ધ્રુવ જુરેલ (75) અને યશસ્વી જયસ્વાલની અડધી સદી (55) બાદ તુષાર દેશપાંડની અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો હતો.
  • રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા હતા.
  • જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 204 રન બનાવી શક્યું હતું.
  • ગુજરાતને જીતવા માટે અંતિમ ઓવરમાં ફક્ત 11 રનની જરુર હતી.
  • જોકે તુષાર દેશપાંડે ફક્ત 4 રન આપ્યા હતા.

IPL 2026, GT vs RR Score : ધ્રુવ જુરેલ (75) અને યશસ્વી જયસ્વાલની અડધી સદી (55) બાદ તુષાર દેશપાંડની અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો IPL 2026, GT vs RR LIVE : આઈપીએલ 2026, અમદાવાદમાં ગુજરાત વિ રાજસ્થાન મેચ અપડેટ્સ IPL 2026 Gujarat Titans vs Rajasthan Royals Scorecard, GT vs RR Score:ધ્રુવ જુરેલ (75) અને યશસ્વી જયસ્વાલની અડધી સદી (55) બાદ તુષાર દેશપાંડની અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 6 રને રોમાંચક વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 20 ઓવરમાં 8 વિકેટે 204 રન બનાવી શક્યું હતું. ગુજરાતને જીતવા માટે અંતિમ ઓવરમાં ફક્ત 11 રનની જરુર હતી.

More To Read

IPL 2026, GT vs RR : આઈપીએલ 2026, તુષાર દેશપાંડેએ અંતિમ ઓવરમાં બાજી પલટી, ગુજરાત ટાઇટન્સ જીતતા-જીતતા હારી ગયું | Teri Meri Bat | TeriMeriBat News