આઈપીએલ 2026 : ગુજરાત ટાઇટન્સની ટીમમાં ખેડૂત પુત્ર અશોક શર્મા સામેલ, 150ની ઝડપે ફેંકે છે બોલ

By indian expressMarch 31, 2026 at 10:11 PM0 views
આઈપીએલ 2026 : ગુજરાત ટાઇટન્સની ટીમમાં ખેડૂત પુત્ર અશોક શર્મા સામેલ, 150ની ઝડપે ફેંકે છે બોલ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, Who Is Ashok Aharma : આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર અશોક શર્માને મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે ડેબ્યૂ કરવાની તક આપી હતી.
  • રાજસ્થાનના રામપુરા ગામના ખેડૂતનો પુત્ર અશોક શર્મા 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે Ashok Aharma : આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર અશોક શર્માને મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે ડેબ્યૂ કરવાની તક આપી Photograph: (gujarat titans) IPL 2026, Who Is Ashok Aharma: આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર અશોક શર્માને મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે ડેબ્યૂ કરવાની તક આપી હતી.
  • આઇપીએલ 2026ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે અશોકને 90 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો.
  • રાજસ્થાનના રામપુરા ગામના ખેડૂતનો પુત્ર અશોક શર્મા 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.
  • તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2025-26માં સંયુક્ત રીતે સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.

IPL 2026, Who Is Ashok Aharma : આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર અશોક શર્માને મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે ડેબ્યૂ કરવાની તક આપી હતી. રાજસ્થાનના રામપુરા ગામના ખેડૂતનો પુત્ર અશોક શર્મા 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે Ashok Aharma : આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર અશોક શર્માને મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે ડેબ્યૂ કરવાની તક આપી Photograph: (gujarat titans) IPL 2026, Who Is Ashok Aharma: આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સે ફાસ્ટ બોલર અશોક શર્માને મંગળવારે પંજાબ કિંગ્સ (PBKS) સામે ડેબ્યૂ કરવાની તક આપી હતી. આઇપીએલ 2026ની હરાજીમાં ગુજરાત ટાઇટન્સે અશોકને 90 લાખ રૂપિયામાં ટીમમાં સામેલ કર્યો હતો. રાજસ્થાનના રામપુરા ગામના ખેડૂતનો પુત્ર અશોક શર્મા 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરી શકે છે.

More To Read

આઈપીએલ 2026 : ગુજરાત ટાઇટન્સની ટીમમાં ખેડૂત પુત્ર અશોક શર્મા સામેલ, 150ની ઝડપે ફેંકે છે બોલ | Teri Meri Bat | TeriMeriBat News