IPL 2026 : હાર્દિક પંડ્યાએ મુંબઈ ઇન્ડિયન્સની સતત ચોથી હાર પર શું કહ્યું, કોચે શું કારણ આપ્યું?
By BBC GujaratiApril 17, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આઘાતજનક રીતે, મુંબઈ ઇન્ડિયન્સે IPL 2026માં સતત ચોથી હારનો સામનો કર્યો, જેના કારણે તેઓ પૉઇન્ટ ટેબલમાં નવમાં સ્થાને પહોંચી ગયા છે.",
- નિરાશ હાર્દિક પંડ્યાએ ટીમની ખામીઓ શોધવા અને \"નવેસરથી વિચાર\" કરવાની હાકલ કરી, જ્યારે કોચ મહેલા જયવર્ધનેએ હાર માટે સામૂહિક જવાબદારી પર ભાર મૂક્યો.",
- આઘાતજનક રીતે, સ્ટાર બોલર જસપ્રીત બુમરાહે પાંચ મેચમાં 164 રન આપ્યા છતાં એક પણ વિકેટ લીધી નથી, જે તેના વર્લ્ડ કપના પ્રદર્શનથી વિપરીત છે.",
- આગળ વધતા, હાર્દિકે ટીમને \"કેટલાક મુશ્કેલ નિર્ણયો\" લેવા અને દરેક ખેલાડીને જવાબદારી લેવા માટે આહ્વાન કર્યું.",
વાનખેડેમાં આઈપીએલની એક મૅચમાં મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા, પંજાબની ટીમ 196 રન બનાવવાના ટાર્ગેટ સાથે મેદાનમાં ઊતરી અને ફક્ત ત્રણ જ વિકેટના નુકસાન સાથે 16. 3 ઓવરમાં 198 રન મારીને વિજય મેળવ્યો હતો. આ સાથે જ, મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026ની સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. મુંબઈ જે પાંચ વખત આઈપીએલ ટ્રૉફી જીતનારી ટીમ છે તે તાજેતરની હાર બાદ પૉઇન્ટ ટેબલમાં નવમાં ક્રમે પહોંચી ગઈ છે.
Was this story interesting?





