આઈપીએલ 2026 : શું તમે 26 એપ્રિલે અમદાવાદમાં રમાનાર મેચની ટિકિટ લીધેલી છે? તો તમારા માટે મહત્વપૂર્ણ સૂચના
By indian expressApril 15, 2026 at 9:19 PM0 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચના સ્થળો બદલવામાં આવ્યા છે
- બંને ટીમો વચ્ચે આ સિઝનમાં બંને મેચોના સ્થળોની અદલાબદલી કરવામાં આવી છે
- ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની પુનઃનિર્ધારિત મેચ માટે ટિકિટ અંગેની મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સની અમદાવાદમાં રમાનાર એક મેચના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે Photograph: (@gujarat_titans) IPL 2026 :આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સની અમદાવાદમાં રમાનાર એક મેચના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે
- ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચના સ્થળો બદલવામાં આવ્યા છે
- બંને ટીમો વચ્ચે આ સિઝનમાં બંને મેચોના સ્થળોની અદલાબદલી કરવામાં આવી છે
ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચના સ્થળો બદલવામાં આવ્યા છે. બંને ટીમો વચ્ચે આ સિઝનમાં બંને મેચોના સ્થળોની અદલાબદલી કરવામાં આવી છે. ગુજરાત ટાઇટન્સે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની પુનઃનિર્ધારિત મેચ માટે ટિકિટ અંગેની મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સની અમદાવાદમાં રમાનાર એક મેચના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે Photograph: (@gujarat_titans) IPL 2026 :આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સની અમદાવાદમાં રમાનાર એક મેચના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચના સ્થળો બદલવામાં આવ્યા છે.
Was this story interesting?





