IPL 2026, KKR vs LSG : આઈપીએલ 2026, મુકુલ ચૌધરીએ બાજી પલટાવી, કેકેઆર પાસેથી જીત ઝુંટવી લીધી

By indian expressApril 9, 2026 at 5:47 PM1 views
IPL 2026, KKR vs LSG : આઈપીએલ 2026, મુકુલ ચૌધરીએ બાજી પલટાવી, કેકેઆર પાસેથી જીત ઝુંટવી લીધી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, KKR vs LSG Score : મુકુલ ચૌધરીના લડાયક અણનમ 54 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો IPL 2026, KKR vs LSG LIVE : આઈપીએલ 2026, કોલકાતા વિ લખનઉ મેચ અપડેટ્સ IPL 2026 Kolkata Knight Riders vs Lucknow Super Giants Scorecard, KKR vs LSG Score:મુકુલ ચૌધરીના લડાયક અણનમ 54 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો.
  • કોલકાતાએ 20 ઓવરમાં4 વિકેટે 181 રન બનાવ્યા હતા.
  • જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવી લીધા હતા.
  • મુકુલ ચૌધરીએ 27 બોલમાં 2 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 54 રન બનાવ્યા હતા.
  • લખનઉને અંતિમ ઓવરમાં જીત માટે 14 રનની જરુર હતી.

IPL 2026, KKR vs LSG Score : મુકુલ ચૌધરીના લડાયક અણનમ 54 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો IPL 2026, KKR vs LSG LIVE : આઈપીએલ 2026, કોલકાતા વિ લખનઉ મેચ અપડેટ્સ IPL 2026 Kolkata Knight Riders vs Lucknow Super Giants Scorecard, KKR vs LSG Score:મુકુલ ચૌધરીના લડાયક અણનમ 54 રનની મદદથી લખનઉ સુપર જાયન્ટ્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 3 વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. કોલકાતાએ 20 ઓવરમાં4 વિકેટે 181 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવી લીધા હતા. મુકુલ ચૌધરીએ 27 બોલમાં 2 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 54 રન બનાવ્યા હતા.

More To Read

IPL 2026, KKR vs LSG : આઈપીએલ 2026, મુકુલ ચૌધરીએ બાજી પલટાવી, કેકેઆર પાસેથી જીત ઝુંટવી લીધી | Teri Meri Bat | TeriMeriBat News