IPL 2026, KKR vs SRH : આઈપીએલ 2026, સનરાઇઝર્સ હૈદરાબાદનો 65 રને ભવ્ય વિજય, પ્રથમ જીત નોંધાવી

By indian expressApril 2, 2026 at 5:50 PM2 views
IPL 2026, KKR vs SRH : આઈપીએલ 2026, સનરાઇઝર્સ હૈદરાબાદનો 65 રને ભવ્ય વિજય, પ્રથમ જીત નોંધાવી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, KKR vs SRH Score : સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 65 રને વિજય મેળવ્યો.
  • હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા.
  • જવાબમાં કોલકાતા 16 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઇ ગયું IPL 2026, KKR vs SRH LIVE : આઈપીએલ 2026, કોલકાતા વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા) IPL 2026 Kolkata Knihgt Riders vs Sunrisers Hyderabad Scorecard, KKR vs SRH Score:હેનરિચ ક્લાસેન, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની શાનદાર બેટિંગ પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 65 રને વિજય મેળવ્યો છે.
  • હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા.
  • જવાબમાં કોલકાતા 16 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.

IPL 2026, KKR vs SRH Score : સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 65 રને વિજય મેળવ્યો. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા. જવાબમાં કોલકાતા 16 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઇ ગયું IPL 2026, KKR vs SRH LIVE : આઈપીએલ 2026, કોલકાતા વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ Photograph: (જનસત્તા) IPL 2026 Kolkata Knihgt Riders vs Sunrisers Hyderabad Scorecard, KKR vs SRH Score:હેનરિચ ક્લાસેન, અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડની શાનદાર બેટિંગ પછી બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 65 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા.

More To Read

IPL 2026, KKR vs SRH : આઈપીએલ 2026, સનરાઇઝર્સ હૈદરાબાદનો 65 રને ભવ્ય વિજય, પ્રથમ જીત નોંધાવી | Teri Meri Bat | TeriMeriBat News