IPL 2026, LSG vs PBKS : આઈપીએલ 2026, શ્રેયસ ઐયરની સદી, પંજાબ કિંગ્સે જીત મેળવી પ્લેઓફની આશા જીવંત રાખી
By indian express

Photo: indian express
AI Key Highlights
- IPL 2026, LSG vs PBKS Score : શ્રેયસ ઐયરની અણનમ સદી (101) અને પ્રભસિમરન સિંહની અડધી સદી (69) ની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, LSG vs PBKS LIVE : આઈપીએલ 2026, લખનઉ વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Lucknow Super Giants vs Punjab Kings, LSG vs PBKS Score :શ્રેયસ ઐયરની અણનમ સદી (101) અને પ્રભસિમરન સિંહની અડધી સદી (69) ની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો.
- લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવ્યા હતા.
- જવાબમાં પંજાબે 18 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવી લીધા હતા.
- આ જીત સાથે પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખી છે.
- -શ્રેયસ ઐયરના 51 બોલમાં 11 ફોર અને 5 સિક્સરની મદદથી અણનમ 101 રન.
IPL 2026, LSG vs PBKS Score : શ્રેયસ ઐયરની અણનમ સદી (101) અને પ્રભસિમરન સિંહની અડધી સદી (69) ની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, LSG vs PBKS LIVE : આઈપીએલ 2026, લખનઉ વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Lucknow Super Giants vs Punjab Kings, LSG vs PBKS Score :શ્રેયસ ઐયરની અણનમ સદી (101) અને પ્રભસિમરન સિંહની અડધી સદી (69) ની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. લખનઉએ 20 ઓવરમાં 6 વિકેટે 196 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18 ઓવરમાં 3 વિકેટે 200 રન બનાવી લીધા હતા. આ જીત સાથે પંજાબે પ્લેઓફની આશા જીવંત રાખી છે.
Was this story interesting?





