IPL 2026, LSG vs RCB LIVE : આઈપીએલ 2026, મિચેલ માર્શની 20 બોલમાં અડધી સદી

By indian expressMay 7, 2026
IPL 2026, LSG vs RCB LIVE : આઈપીએલ 2026, મિચેલ માર્શની 20 બોલમાં અડધી સદી

Photo: indian express

AI Key Highlights
  • રજત પાટીદારની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ટોસ જીતીને લખનઉ સુપર જાયન્ટ્સ સામે પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો.

IPL 2026, LSG vs RCB LIVE Score : આઈપીએલ 2026ની 50મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, LSG vs RCB LIVE : આઈપીએલ 2026, લખનઉ વિ બેંગ્લોર મેચ અપડેટ્સ IPL 2026 Lucknow Super Giants vs Royal Challengers Bengaluru, LSG vs RCB LIVE Score:આઈપીએલ 2026ની 50મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે લખનઉ સુપર જાયન્ટ્સે 6 ઓવરમાં વિના વિકેટે 68 રન બનાવી લીધી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

More To Read