IPL 2026, MI vs KKR : આઈપીએલ 2026, રિકલ્ટન અને રોહિત શર્માની અડધી સદી, 13 વર્ષ પછી મુંબઈ પ્રથમ મેચ જીત્યું
By indian expressMarch 29, 2026 at 5:38 PM2 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026, MI vs KKR Score : રેયાન રિકલ્ટનના 81 અને રોહિત શર્માના 78 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, MI vs KKR LIVE : મુંબઈ વિ કેકેઆર મેચ લાઇવ અપડેટ્સ IPL 2026 Mumbai Indians vs Kolkata Knight Riders Scorecard, MI vs KKR Score:રેયાન રિકલ્ટનના 81 અને રોહિત શર્માના 78 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે.
- કેકેઆરે 20 ઓવરમાં 4 વિકેટે 220 રન બનાવ્યા હતા.
- જવાબમાં મુંબઈએ 19.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
- 13 વર્ષ પછી મુંબઈ ઇન્ડિયન્સ આઈપીએલમાં પ્રથમ મેચ જીત્યું છે.
- આ પહેલા છેલ્લે 2012માં તેણે પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી હતી.
IPL 2026, MI vs KKR Score : રેયાન રિકલ્ટનના 81 અને રોહિત શર્માના 78 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, MI vs KKR LIVE : મુંબઈ વિ કેકેઆર મેચ લાઇવ અપડેટ્સ IPL 2026 Mumbai Indians vs Kolkata Knight Riders Scorecard, MI vs KKR Score:રેયાન રિકલ્ટનના 81 અને રોહિત શર્માના 78 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. કેકેઆરે 20 ઓવરમાં 4 વિકેટે 220 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 19. 4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
Was this story interesting?





