IPL 2026, MI vs LSG : આઈપીએલ 2026, મુંબઈની જીતમાં રોહિત શર્મા અને રિકલ્ટન ઝળક્યા
By indian expressMay 4, 2026 at 6:39 PM6 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026, MI vs LSG Score : રોહિત શર્માના 84 અને રેયાન રિકલ્ટનના 83 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, MI vs LSG LIVE : આઈપીએલ 2026, મુંબઈ વિ લખનઉ મેચ અપડેટ્સ IPL 2026 Mumbai Indians vs Lucknow Super Giants, MI vs LSG Score :રોહિત શર્માના 84 અને રેયાન રિકલ્ટનના 83 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે
- લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા
- જવાબમાં મુંબઈએ 18
- 4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો
- નમન ધીરના 3 ફોર અને 1 સિક્સર સાથે અણનમ 23 રન
IPL 2026, MI vs LSG Score : રોહિત શર્માના 84 અને રેયાન રિકલ્ટનના 83 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, MI vs LSG LIVE : આઈપીએલ 2026, મુંબઈ વિ લખનઉ મેચ અપડેટ્સ IPL 2026 Mumbai Indians vs Lucknow Super Giants, MI vs LSG Score :રોહિત શર્માના 84 અને રેયાન રિકલ્ટનના 83 રનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2026માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈએ 18. 4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
Was this story interesting?





