IPL 2026, MI vs PBKS : આઈપીએલ 2026, પંજાબ કિંગ્સનો વિજચ, મુંબઈનો સતત ચોથો પરાજય

By indian expressApril 16, 2026 at 5:56 PM2 views
IPL 2026, MI vs PBKS  : આઈપીએલ 2026, પંજાબ કિંગ્સનો વિજચ, મુંબઈનો સતત ચોથો પરાજય

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પંજાબ કિંગ્સે મુંબઈ ઇન્ડિયન્સને 7 વિકેટે હરાવી IPL 2026માં શાનદાર વિજય મેળવ્યો.",
  • પ્રભસિમરન સિંહના અણનમ 80 રન અને શ્રેયસ ઐયરના 66 રનની ધમાકેદાર ઇનિંગ્સથી પંજાબે 196 રનનો લક્ષ્યાંક સરળતાથી પાર કર્યો.",
  • અર્શદીપ સિંહે મુંબઈના ટોચના બેટ્સમેનોને ઝડપથી પેવેલિયન ભેગા કરીને પંજાબને મજબૂત શરૂઆત અપાવી.",
  • મુંબઈ ઇન્ડિયન્સનો આ સતત ચોથો પરાજય છે,

IPL 2026, MI vs PBKS Score : અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ મદદ પ્રભસિમરન સિંહના અણનમ 80 અને શ્રેયસ ઐયરના 66 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, MI vs PBKS LIVE : આઈપીએલ 2026, મુંબઈ વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Mumbai indians vs Punjab kings Scorecard, MI vs PBKS Score:અર્શદીપ સિંહની શાનદાર બોલિંગ મદદ પ્રભસિમરન સિંહના અણનમ 80 અને શ્રેયસ ઐયરના 66 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં મુંબઈ ઇન્ડિયન્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 6 વિકેટે 195 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 16. 3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

More To Read

IPL 2026, MI vs PBKS : આઈપીએલ 2026, પંજાબ કિંગ્સનો વિજચ, મુંબઈનો સતત ચોથો પરાજય | Teri Meri Bat | TeriMeriBat News