આઈપીએલ 2026 : મુકુલ ચૌધરી દરરોજ 150 સિક્સર ફટકારે છે, પ્રશંસકોને અપાવી ધોનીની યાદ

By indian expressApril 10, 2026 at 3:32 PM0 views
આઈપીએલ 2026 : મુકુલ ચૌધરી દરરોજ 150 સિક્સર ફટકારે છે, પ્રશંસકોને અપાવી ધોનીની યાદ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • આઈપીએલ 2026માં મુકુલ ચૌધરીએ કોલકાતા સામે 27 બોલમાં અણનમ 54 રન ફટકારીને લખનઉ સુપર જાયન્ટ્સને રોમાંચક જીત અપાવી.",
  • જાણીને નવાઈ લાગશે કે મુકુલ ચૌધરી દરરોજ 100 થી 150 સિક્સર ફટકારવાની પ્રેક્ટિસ કરીને પોતાની બેટિંગને ધાર આપે છે.",
  • ધોનીનો જબરદસ્ત ચાહક મુકુલે હેલિકોપ્ટર શોટ લગાવીને ધોનીની યાદ અપાવી અને મેચ ફિનિશર બનવાનું પોતાનું બાળપણનું સપનું પૂરું કર્યું.",
  • કોચ જસ્ટિન લેંગરે મુકુલ ચૌ

Mukul Choudhary : મુકુલ ચૌધરીએ કોલકાતા સામે 24 બોલમાં 2 ફોર અને 7 સિક્સર સાથે અણનમ 54 રન બનાવીને એકલા હાથે ટીમને જીત અપાવી હતી. મુકુલે ચૌધરીએ કહ્યું કે તેણે આ તબક્કે પહોંચવા માટે સખત મહેનત કરી હતી અને તે દરરોજ લગભગ 150 સિક્સર ફટકારવાની પ્રેક્ટિસ કરે છે મુકુલ ચૌધરીએ કોલકાતા સામે 27 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા Photograph: (@LucknowIPL) Mukul Choudhary :મુકુલ ચૌધરીનું નાનપણથી જ સપનું હતું કે મહેન્દ્ર સિંહ ધોની જેમ સિક્સર ફટકારીને મેચ પૂરી કરે. તેણે આઈપીએલ 2026માં ગુરુવારે ઇડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઇટ રાઇડર્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સને ત્રણ વિકેટથી જીત અપાવીને આ સપનું પૂરું કર્યું હતું. 21 વર્ષીય બેટ્સમેને 27 બોલમાં અણનમ 54 રન ફટકાર્યા હતા, જેમાં બે ફોર અને સાત સિક્સર ફટકારી હતી.

More To Read

આઈપીએલ 2026 : મુકુલ ચૌધરી દરરોજ 150 સિક્સર ફટકારે છે, પ્રશંસકોને અપાવી ધોનીની યાદ | Teri Meri Bat | TeriMeriBat News