IPL 2026, PBKS vs GT : આઈપીએલ 2026, કૂપર કોનોલીની લડાયક બેટિંગ, પંજાબ કિંગ્સનો વિજય

By indian expressMarch 31, 2026 at 6:43 PM0 views
IPL 2026, PBKS vs GT : આઈપીએલ 2026, કૂપર કોનોલીની લડાયક બેટિંગ, પંજાબ કિંગ્સનો વિજય

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, PBKS vs GT Score : કૂપર કોનોલીના લડાયક અણનમ 72 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, PBKS vs GT LIVE : આઈપીએલ 2026, ગુજરાત વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Punjab Kings vs Gujarat Titans Scorecard, PBKS vs GT Score:કૂપર કોનોલીના લડાયક અણનમ 72 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે.
  • ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા હતા.
  • જવાબમાં પંજાબે 19.1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
  • કોનોલીએ 44 બોલમાં 5 ફોર અને 5 સિક્સર સાથે અણનમ 72 રન બનાવ્યા હતા.
  • પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), માર્કસ સ્ટોઇનિસ, નેહલ વાઢેરા, શશાંક સિંહ, માર્કો જેન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાખ.

IPL 2026, PBKS vs GT Score : કૂપર કોનોલીના લડાયક અણનમ 72 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, PBKS vs GT LIVE : આઈપીએલ 2026, ગુજરાત વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Punjab Kings vs Gujarat Titans Scorecard, PBKS vs GT Score:કૂપર કોનોલીના લડાયક અણનમ 72 રનની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 162 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 19. 1 ઓવરમાં 7 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

More To Read

IPL 2026, PBKS vs GT : આઈપીએલ 2026, કૂપર કોનોલીની લડાયક બેટિંગ, પંજાબ કિંગ્સનો વિજય | Teri Meri Bat | TeriMeriBat News