IPL 2026, PBKS vs RCB LIVE : આઈપીએલ 2026, પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
By indian expressMay 17, 2026 at 3:00 PM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પંજાબ કિંગ્સે IPL 2026ની 61મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો.",
- ધર્મશાળાના HPCA સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ રોમાંચક મેચમાં શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સનું નેતૃત્વ કરી રહ્યો છે.",
IPL 2026, PBKS vs RCB LIVE Score : આઈપીએલ 2026ની 61મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ધર્મશાળાના એસપીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, PBKS vs RCB LIVE : આઈપીએલ 2026, પંજાબ વિ આરસીબી મેચ અપડેટ્સ IPL 2026 Punjab Kings vs Royal Challengers Bengaluru, PBKS vs RCB LIVE Score: આઈપીએલ 2026ની 61મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ધર્મશાળાના એસપીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં આરસીબીમાં રજત પાટીદારના સ્થાને જીતેશ શર્મા કેપ્ટનશિપ કરી રહ્યો છે.
Was this story interesting?





