IPL 2026, PBKS vs RCB LIVE : આઈપીએલ 2026, પંજાબે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો
By indian expressMay 17, 2026

Photo: indian express
IPL 2026, PBKS vs RCB LIVE Score : આઈપીએલ 2026ની 61મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ધર્મશાળાના એસપીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, PBKS vs RCB LIVE : આઈપીએલ 2026, પંજાબ વિ આરસીબી મેચ અપડેટ્સ IPL 2026 Punjab Kings vs Royal Challengers Bengaluru, PBKS vs RCB LIVE Score: આઈપીએલ 2026ની 61મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ ધર્મશાળાના એસપીસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. આ મેચમાં આરસીબીમાં રજત પાટીદારના સ્થાને જીતેશ શર્મા કેપ્ટનશિપ કરી રહ્યો છે.
Was this story interesting?


.webp)

.webp)
