IPL 2026, PBKS vs SRH : આઈપીએલ 2026, શ્રેયસ ઐયર, પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહ ઝળક્યા, પંજાબનો વિજય

By indian expressApril 11, 2026 at 2:44 PM9 views
IPL 2026, PBKS vs SRH : આઈપીએલ 2026, શ્રેયસ ઐયર, પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહ ઝળક્યા, પંજાબનો વિજય

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, PBKS vs SRH Score : શ્રેયસ ઐયર (અણનમ 69), પ્રિયાંશ આર્યા (57) અને પ્રભસિમરન સિંહ (51)ની અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે IPL 2026, PBKS vs SRH LIVE : આઈપીએલ 2026, પંજાબ વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ IPL 2026 Punjab Kings vs Sunrisers Hyderabad Scorecard, PBKS vs SRH Score:શ્રેયસ ઐયર (અણનમ 69), પ્રિયાંશ આર્યા (57) અને પ્રભસિમરન સિંહ (51)ની અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે
  • હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા
  • જવાબમાં પંજાબે 18
  • 5 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો
  • પંજાબ કિંગ્સ: પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્યા, કૂપર કોનોલી, શ્રેયસ ઐય્યર (કેપ્ટન), શશાંક સિંહ, માર્કસ સ્ટોઇનિસ, માર્કો જાન્સેન, ઝેવિયર બાર્ટલેટ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વૈશાક

IPL 2026, PBKS vs SRH Score : શ્રેયસ ઐયર (અણનમ 69), પ્રિયાંશ આર્યા (57) અને પ્રભસિમરન સિંહ (51)ની અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે IPL 2026, PBKS vs SRH LIVE : આઈપીએલ 2026, પંજાબ વિ હૈદરાબાદ મેચ અપડેટ્સ IPL 2026 Punjab Kings vs Sunrisers Hyderabad Scorecard, PBKS vs SRH Score:શ્રેયસ ઐયર (અણનમ 69), પ્રિયાંશ આર્યા (57) અને પ્રભસિમરન સિંહ (51)ની અડધી સદીની મદદથી પંજાબ કિંગ્સે આઈપીએલ 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટે 219 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબે 18. 5 ઓવરમાં 4 વિકેટે પડકાર મેળવી લીધો હતો.

More To Read

IPL 2026, PBKS vs SRH : આઈપીએલ 2026, શ્રેયસ ઐયર, પ્રિયાંશ આર્યા અને પ્રભસિમરન સિંહ ઝળક્યા, પંજાબનો વિજય | Teri Meri Bat | TeriMeriBat News