આઈપીએલ 2026 પ્લેઓફ સમીકરણ : રાજસ્થાનનું ભાગ્ય પોતાના હાથમાં, 3 ટીમો બીજા પર નિર્ભર
By indian expressMay 21, 2026 at 2:35 PM2 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં લીગ સ્ટેજમાં પાંચ મેચ બાકી છે અને 5 ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે
- રાજસ્થાન રોયલ્સનું ભાવિ તેમના હાથમાં છે
- પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનું ભાવિ અન્ય વિરોધીઓ પર મદાર છે IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં પ્લેઓફ સમીકરણ રોમાંચક બન્યું છે Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 Playoff Scenarios: આઈપીએલ 2026માં લીગ સ્ટેજમાં પાંચ મેચ બાકી છે અને 5 ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે
- જોકે અસલમાં માત્ર ચાર જ ટીમોને પ્લે ઓફમાં પ્રવેશવાની તક છે
- દિલ્હી કેપિટલ્સનો રનરેટ એટલો ખરાબ છે કે તે ભાગ્યે જ પ્લેઓફમાં પહોંચી શકે છે
IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં લીગ સ્ટેજમાં પાંચ મેચ બાકી છે અને 5 ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે. રાજસ્થાન રોયલ્સનું ભાવિ તેમના હાથમાં છે. પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનું ભાવિ અન્ય વિરોધીઓ પર મદાર છે IPL 2026 Playoff Scenarios : આઈપીએલ 2026માં પ્લેઓફ સમીકરણ રોમાંચક બન્યું છે Photograph: (સોશિયલ મીડિયા) IPL 2026 Playoff Scenarios: આઈપીએલ 2026માં લીગ સ્ટેજમાં પાંચ મેચ બાકી છે અને 5 ટીમો પ્લેઓફમાં સ્થાન મેળવવાની રેસમાં છે. જોકે અસલમાં માત્ર ચાર જ ટીમોને પ્લે ઓફમાં પ્રવેશવાની તક છે.
Was this story interesting?





