આઈપીએલ 2026 : પ્લેઓફનો કાર્યક્રમ જાહેર, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઇનલ રમાશે
By indian expressMay 6, 2026 at 2:39 PM4 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 Playoffs Schedule : ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે આઈપીએલ 2026ના પ્લેઓફનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે
- પ્લેઓફની મેચ આ વખતે ધર્મશાલા, ન્યૂ ચંદીગઢ અને અમદાવાદમાં રમાશે
- ફાઇનલ મેચ 31 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL 2026 Playoffs Schedule : આઈપીએલ 2026 પ્લેઓફનો કાર્યક્રમ જાહેર (બીસીસીઆઈ) IPL 2026 Playoffs Schedule :ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે આઈપીએલ 2026ના પ્લેઓફનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે
- આ સાથે ટૂર્નામેન્ટ હવે તેના સૌથી રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશવા જઈ રહી છે
- પ્લેઓફની મેચ આ વખતે ધર્મશાલા, ન્યૂ ચંદીગઢ અને અમદાવાદમાં રમાશે
IPL 2026 Playoffs Schedule : ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે આઈપીએલ 2026ના પ્લેઓફનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. પ્લેઓફની મેચ આ વખતે ધર્મશાલા, ન્યૂ ચંદીગઢ અને અમદાવાદમાં રમાશે. ફાઇનલ મેચ 31 મે ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે IPL 2026 Playoffs Schedule : આઈપીએલ 2026 પ્લેઓફનો કાર્યક્રમ જાહેર (બીસીસીઆઈ) IPL 2026 Playoffs Schedule :ભારતીય ક્રિકેટ બોર્ડે બુધવારે આઈપીએલ 2026ના પ્લેઓફનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. આ સાથે ટૂર્નામેન્ટ હવે તેના સૌથી રોમાંચક અને નિર્ણાયક તબક્કામાં પ્રવેશવા જઈ રહી છે.
Was this story interesting?





