આઈપીએલ 2026 : આરસીબીને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી પોતાના દેશ પરત ફર્યો

By indian expressMay 4, 2026 at 3:04 PM6 views
આઈપીએલ 2026 : આરસીબીને મોટો ફટકો, આ સ્ટાર ખેલાડી પોતાના દેશ પરત ફર્યો

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહેલી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને મોટો ઝટકો લાગ્યો છે કારણ કે ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ સિઝનની મધ્યમાં ઇંગ્લેન્ડ પરત ફર્યો છે.",
  • ફિલ સોલ્ટ ડાબા હાથની આંગળીમાં ઈજા થવાને કારણે ઇંગ્લેન્ડ મેનેજમેન્ટની વિનંતી પર સ્કેન માટે યુકે પાછો ફર્યો છે.",
  • વિરાટ કોહલી સાથે શાનદાર ઓપનિંગ જોડી બનાવનાર ફિલ સોલ્ટે 6 ઇનિંગ્સમાં 168.33

IPL 2026 : આઈપીએલ 2026 માં પ્રથમ 9 મેચમાંથી છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે મળેલી માહિતી અનુસાર ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ સિઝનની મધ્યમાં તેના દેશ ઇંગ્લેન્ડ પરત ફર્યો છે. આઈપીએલ 2026cમાં આરસીબીને મોટો ફટકો છે Photograph: (BCCI/IPL) IPL 2026 :આઈપીએલ 2026 માં પ્રથમ 9 મેચમાંથી છ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહેલા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ને મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે મળેલી માહિતી અનુસાર ઓપનિંગ બેટ્સમેન ફિલ સોલ્ટ સિઝનની મધ્યમાં તેના દેશ ઇંગ્લેન્ડ પરત ફર્યો છે.

More To Read