IPL 2026, RCB vs DC : આઈપીએલ 2026, આરસીબી સામે દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય
By indian expressApril 18, 2026 at 2:35 PM5 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- દિલ્હી કેપિટલ્સે IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 6 વિકેટે હરાવીને રોમાંચક વિજય નોંધાવ્યો.
- ટ્રિસ્ટન સ્ટબ્સે અણનમ 60 રન અને કેએલ રાહુલે 57 રન ફટકારીને દિલ્હીની જીતનો પાયો નાખ્યો.
- ડેવિડ મિલરે અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગ કરીને દિલ્હીને 19.5 ઓવરમાં 176 રનનો લક્ષ્યાંક પાર કરાવ્યો.
- ફિલ સોલ્ટના 63 રન છતાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 20 ઓવરમાં 8 વિકેટે 175 રન જ બનાવી શકી.
- અક્ષર પટેલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો, જે દિલ્હી માટે મેચ વિનિંગ સાબિત થયો.
IPL 2026, RCB vs DC Score : ટ્રિસ્ટન સ્ટબ્સના અણનમ 60 અને કેએલ રાહુલના 57 રન બાદ ડેવિડ મિલરની અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, RCB vs DC LIVE : આઈપીએલ 2026, બેંગ્લોર વિ દિલ્હી મેચ અપડેટ્સ IPL 2026 Royal Challengers Bengaluru vs Delhi Capitals Scorecard, RCB vs DC Score:ટ્રિસ્ટન સ્ટબ્સના અણનમ 60 અને કેએલ રાહુલના 57 રન બાદ ડેવિડ મિલરની અંતિમ ઓવરમાં આક્રમક બેટિંગની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. બેંગ્લોરે 20 ઓવરમાં 8 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19. 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
Was this story interesting?





