IPL 2026, RCB vs LSG : આઈપીએલ 2026, બોલરો ઝળક્યા, આરસીબીનો 5 વિકેેટે વિજય

By indian expressApril 15, 2026 at 6:23 PM3 views
IPL 2026, RCB vs LSG : આઈપીએલ 2026, બોલરો ઝળક્યા, આરસીબીનો 5 વિકેેટે વિજય

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, RCB vs LSG Score : રસિક ડાર (4 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (3 વિકેટ) ની શાનદાર બોલિંગ બાદ વિરાટ કોહલીના 49 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, RCB vs LSG LIVE : આઈપીએલ 2026, આરસીબી વિ એલએસજી મેચ અપડેટ્સ IPL 2026 Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Scorecard, RCB vs LSG Score:રસિક ડાર (4 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (3 વિકેટ) ની શાનદાર બોલિંગ બાદ વિરાટ કોહલીના 49 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો
  • લખનૌ 20 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું
  • જવાબમાં આરસીબીએ 15
  • 1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો
  • રોયલ્સ ચેલેન્જર્સ બેંગ્લોર: ફિલ સોલ્ટ, દેવદત્ત પડીક્કલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, જોશ હેઝલવુડ, રસિક ડાર

IPL 2026, RCB vs LSG Score : રસિક ડાર (4 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (3 વિકેટ) ની શાનદાર બોલિંગ બાદ વિરાટ કોહલીના 49 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, RCB vs LSG LIVE : આઈપીએલ 2026, આરસીબી વિ એલએસજી મેચ અપડેટ્સ IPL 2026 Royal Challengers Bengaluru vs Lucknow Super Giants Scorecard, RCB vs LSG Score:રસિક ડાર (4 વિકેટ) અને ભુવનેશ્વર કુમાર (3 વિકેટ) ની શાનદાર બોલિંગ બાદ વિરાટ કોહલીના 49 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સ સામે 5 વિકેટે વિજય મેળવ્યો હતો. લખનૌ 20 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં આરસીબીએ 15. 1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.

More To Read

IPL 2026, RCB vs LSG : આઈપીએલ 2026, બોલરો ઝળક્યા, આરસીબીનો 5 વિકેેટે વિજય | Teri Meri Bat | TeriMeriBat News