આઈપીએલ 2026 : 'ગોટી કલટી માર': મુંબઈ ઈન્ડિયન્સના ડ્રેસિંગ રૂમમાંથી રિંકુ સિંહ બેટ લઈને ભાગી ગયો, જુઓ વીડિયો
By indian expressMarch 30, 2026 at 4:54 PM2 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 : મુંબઈના ડ્રેસિંગ રૂમમાંથી એક મજાક મસ્તી ભર્યો વીડિયો સામે આવ્યો હતો, જેમાં રિંકુ સિંહ બેટ લઈને ભાગતો જોવા મળ્યો હતો.
- આ દરમિયાન તિલક વર્મા સાથેની તેની વાતચીત પણ વાયરલ થઈ હતી મુંબઈના ડ્રેસિંગ રૂમમાંથી એક મજાક મસ્તી ભર્યો વીડિયો સામે આવ્યો Photograph: (MI Video Screengrab) ipl 2026 :મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે 29 માર્ચે આઈપીએલ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી.
- મુંબઈએ કોલકાતા સામે જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો.
- મુંબઈના IPL ઇતિહાસમાં રેકોર્ડ રન ચેઝ રહ્યો હતો.
- આ મેચ પછી મુંબઈના ડ્રેસિંગ રૂમમાંથી એક મજાક મસ્તી ભર્યો વીડિયો સામે આવ્યો હતો, જેમાં રિંકુ સિંહ બેટ લઈને ભાગતો જોવા મળ્યો હતો.
IPL 2026 : મુંબઈના ડ્રેસિંગ રૂમમાંથી એક મજાક મસ્તી ભર્યો વીડિયો સામે આવ્યો હતો, જેમાં રિંકુ સિંહ બેટ લઈને ભાગતો જોવા મળ્યો હતો. આ દરમિયાન તિલક વર્મા સાથેની તેની વાતચીત પણ વાયરલ થઈ હતી મુંબઈના ડ્રેસિંગ રૂમમાંથી એક મજાક મસ્તી ભર્યો વીડિયો સામે આવ્યો Photograph: (MI Video Screengrab) ipl 2026 :મુંબઈ ઈન્ડિયન્સે રવિવારે 29 માર્ચે આઈપીએલ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. મુંબઈએ કોલકાતા સામે જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. મુંબઈના IPL ઇતિહાસમાં રેકોર્ડ રન ચેઝ રહ્યો હતો.
Was this story interesting?





