IPL 2026, RR vs DC : આઈપીએલ 2026, કેએલ રાહુલ અને પથુમ નિસાંકાની અડધી સદી, દિલ્હી કેપિટલ્સનો 7 વિકેટે વિજય
By indian expressMay 1, 2026 at 6:36 PM4 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026, RR vs DC Score : કેએલ રાહુલના 75 અને પથુમ નિસાંકાના 62 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો IPL 2026, RR vs DC LIVE : આઈપીએલ 2026, રાજસ્થાન વિ દિલ્હી મેચ અપડેટ્સ IPL 2026 Rajasthan Royals vs Delhi Capitals, RR vs DC Score:કેએલ રાહુલના 75 અને પથુમ નિસાંકાના 62 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો
- રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 225 રન બનાવ્યા હતા
- જવાબમાં દિલ્હીએ 19
- 1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો
- રાજસ્થાન રોયલ્સ: યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ, રિયાન પરાગ (કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, ડોનોવાન ફેરેરિયા, શુભમ દુબે, જોફ્રા આર્ચર, રવિ બિશ્નોઇ, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા
IPL 2026, RR vs DC Score : કેએલ રાહુલના 75 અને પથુમ નિસાંકાના 62 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો IPL 2026, RR vs DC LIVE : આઈપીએલ 2026, રાજસ્થાન વિ દિલ્હી મેચ અપડેટ્સ IPL 2026 Rajasthan Royals vs Delhi Capitals, RR vs DC Score:કેએલ રાહુલના 75 અને પથુમ નિસાંકાના 62 રનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સ સામે 7 વિકેટે વિજય મેળવ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 225 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીએ 19. 1 ઓવરમાં 3 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો.
Was this story interesting?





