IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, શુભમન ગિલની આક્રમક બેટિંગ

By indian expressMay 9, 2026 at 6:05 PM3 views
IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, શુભમન ગિલની આક્રમક બેટિંગ

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, RR vs GT LIVE Score : આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે
  • આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે
  • IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, રાજસ્થાન વિ ગુજરાત મેચ અપડેટ્સ IPL 2026 Rajasthan Royals vs Gujarat Titans, RR vs GT LIVE Score:આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સે 16 ઓવરમાં 2 વિકેટે 179 રન બનાવી લીધા છે
  • રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે
  • આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે

IPL 2026, RR vs GT LIVE Score : આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, રાજસ્થાન વિ ગુજરાત મેચ અપડેટ્સ IPL 2026 Rajasthan Royals vs Gujarat Titans, RR vs GT LIVE Score:આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સે 16 ઓવરમાં 2 વિકેટે 179 રન બનાવી લીધા છે.   રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

More To Read

IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, શુભમન ગિલની આક્રમક બેટિંગ | Teri Meri Bat | TeriMeriBat News