IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, શુભમન ગિલની આક્રમક બેટિંગ
By indian expressMay 9, 2026

Photo: indian express
AI Key Highlights
- IPL 2026, RR vs GT LIVE Score : આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે
IPL 2026, RR vs GT LIVE Score : આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. IPL 2026, RR vs GT LIVE : આઈપીએલ 2026, રાજસ્થાન વિ ગુજરાત મેચ અપડેટ્સ IPL 2026 Rajasthan Royals vs Gujarat Titans, RR vs GT LIVE Score:આઈપીએલ 2026ની 52મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે ગુજરાત ટાઇટન્સે 16 ઓવરમાં 2 વિકેટે 179 રન બનાવી લીધા છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
Was this story interesting?





.webp)