IPL 2026, RR vs LSG LIVE : આઈપીએલ 2026, મિચેલ માર્શની આક્રમક બેટિંગ

By indian express
IPL 2026, RR vs LSG LIVE : આઈપીએલ 2026, મિચેલ માર્શની આક્રમક બેટિંગ

Photo: indian express

IPL 2026, RR vs LSG LIVE Score : આઈપીએલ 2026ની 64મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે રાજસ્થાન રોયલ્સના કેપ્ટન યશસ્વી જયસ્વાલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે.   આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે IPL 2026, RR vs LSG LIVE : આઈપીએલ 2026, રાજસ્થાન વિ લખનઉ મેચ અપડેટ્સ IPL 2026 Rajasthan Royals vs Lucknow Super Giants, RR vs LSG LIVE Score: આઈપીએલ 2026ની 64મી મેચમાં રાજસ્થાન રોયલ્સ સામે લખનઉ સુપર જાયન્ટ્સે 17 ઓવરમાં 2 વિકેટે 190 રન બનાવી લીધા છે. આ મેચ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. -નિકોલસ પૂરન 11 બોલમાં 2 સિક્સર સાથે 16 રને યશરાજ પુંજાની ઓવરમાં કેચ આઉટ થયો.