IPL 2026, RR vs RC : આઈપીએલ 2026, રાજસ્થાન રોયલ્સનો સતત ચોથો વિજય, આરસીબીનો પ્રથમ પરાજય
By indian expressApril 10, 2026 at 6:48 PM2 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રાજસ્થાન રોયલ્સે IPL 2026 માં રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુને 6 વિકેટે હરાવીને સતત ચોથી જીત નોંધાવી છે.",
- ધ્રુવ જુરેલના અણનમ 81 રન અને વૈભવ સૂર્યવંશીના 78 રનની ધમાકેદાર ઇનિંગ્સથી રાજસ્થાને 202 રનનો લક્ષ્યાંક સરળતાથી પાર કર્યો.",
- રોયલ ચેલેન્જર્સ બેંગાલુરુએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવ્યા હતા, જેમાં રજત પાટીદારના 63 રન મુખ્ય હતા.",
IPL 2026, RR vs RC Score : વૈભવ સૂર્યવંશી (78) અને ધ્રુવ જુરેલની (અણનમ 81) અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગાલુરું સામે 6 વિકેટે વિજય મેળવ્યો IPL 2026, RR vs RC LIVE : આઈપીએલ 2026, રાજસ્થાન વિ બેંગ્લોર મેચ અપડેટ્સ IPL 2026 Rajasthan Royals vs Royal Challengers Bengaluru Scorecard, RR vs RC Score: વૈભવ સૂર્યવંશી (78) અને ધ્રુવ જુરેલની (અણનમ 81) અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગાલુરું સામે 6 વિકેટે વિજય મેળવ્યો હતો. આરસીબીએ 20 ઓવરમાં 8 વિકેટે 201 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 18 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રાજસ્થાને સતત ચોથો વિજય મેળવ્યો છે.
Was this story interesting?





