IPL 2026, SRH vs CSK : આઈપીએલ 2026, હૈદરાબાદનો વિજય, ચેન્નાઈનો પરાજય

By indian expressApril 18, 2026 at 5:56 PM5 views
IPL 2026, SRH vs CSK : આઈપીએલ 2026, હૈદરાબાદનો વિજય, ચેન્નાઈનો પરાજય

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • IPL 2026, SRH vs CSK Score : અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 રને વિજય મેળવ્યો IPL 2026, SRH vs CSK LIVE : આઈપીએલ 2026, હૈદરાબાદ વિ ચેન્નાઈ મેચ અપડેટ્સ IPL 2026 Sunrisers Hyderabad vs Chennai Super Kings Scorecard, SRH vs CSK Score:અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 રને વિજય મેળવ્યો હતો
  • હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 194 રન બનાવ્યા હતા
  • જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 8 વિકેટે 184 રન બનાવી શક્યું હતું
  • હૈદરાબાદ તરફથી ઇશાન મલિંગાએ સૌથી વધારે 3 વિકેટ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ ઝડપી
  • અંશલ કંબોજના 8 બોલમાં 1 સિક્સર સાથે અણનમ 13 રન -જેમી ઓવરટોન 15 બોલમાં 1 ફોર સાથે 16 રને પ્રફુલ હિંગેની ઓવરમાં કેચ આઉટ થયો

IPL 2026, SRH vs CSK Score : અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 રને વિજય મેળવ્યો IPL 2026, SRH vs CSK LIVE : આઈપીએલ 2026, હૈદરાબાદ વિ ચેન્નાઈ મેચ અપડેટ્સ IPL 2026 Sunrisers Hyderabad vs Chennai Super Kings Scorecard, SRH vs CSK Score:અભિષેક શર્મા અને હેનરિચ ક્લાસેનની અડધી સદી બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 10 રને વિજય મેળવ્યો હતો.  હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટે 194 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નાઈ 20 ઓવરમાં 8 વિકેટે 184 રન બનાવી શક્યું હતું. -હૈદરાબાદ તરફથી ઇશાન મલિંગાએ સૌથી વધારે 3 વિકેટ અને નીતિશ કુમાર રેડ્ડીએ 2 વિકેટ ઝડપી.

More To Read

IPL 2026, SRH vs CSK : આઈપીએલ 2026, હૈદરાબાદનો વિજય, ચેન્નાઈનો પરાજય | Teri Meri Bat | TeriMeriBat News