IPL 2026, SRH vs PBKS : આઈપીએલ 2026, પંજાબ કિંગ્સનો ત્રીજો પરાજય, જીત સાથે હૈદરાબાદ પ્રથમ સ્થાને પહોંચ્યું

Photo: indian express
- સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 33 રને હરાવીને IPL 2026માં પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન હાંસલ કર્યું.
IPL 2026, SRH vs PBKS Score : હેનરિચ ક્લાસેન (69)અને ઇશાન કિશનની (55)અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ સામે 33 રને વિજય મેળવ્યો IPL 2026, SRH vs PBKS LIVE : આઈપીએલ 2026, હૈદરાબાદ વિ પંજાબ મેચ અપડેટ્સ IPL 2026 Sunrisers Hyderabad vs Punjab Kings, SRH vs PBKS Score:હેનરિચ ક્લાસેન (69)અને ઇશાન કિશનની (55)અડધી સદીની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદે આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ સામે 33 રને વિજય મેળવ્યો છે. હૈદરાબાદે 20 ઓવરમાં 4 વિકેટે 235 બનાવ્યા હતા. જવાબમાં પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટે 202 રન બનાવી શક્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદ: ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિચ ક્લાસેન, રવિચંદ્રન સમરન, સલિલ અરોરા, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શાકિબ હુસૈન, શિવાંગ કુમાર, ઇશાન મલિંગા.
Was this story interesting?
.webp)




