IPL 2026 : એ ત્રણ બાબતો જે ગુજરાત ટાઇટન્સ માટે 'માથાનો દુખાવો' સાબિત થઈ શકે
By BBC GujaratiMarch 30, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નો આરંભ થઈ ચૂક્યો છે
- આ વખતે ભાગ લેનારી ટીમો અગાઉ કરતાં વધારે સજ્જ થઈને આવી હોય તેમ જણાય છે
- છેલ્લા અઠવાડિયાથી આઇપીએલની વિવિધ ટીમોની જીતની શક્યતા, તાકાત, નબળાઈઓ અને સ્ટાર ખેલાડીઓ વિશે ચર્ચા થવા લાગી છે
- હજુ 15 દિવસ અગાઉ જ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું અને સૂર્યકુમાર યાદવની વિજેતા ટીમ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી
- હવે એ પછી ખૂબ ટૂંકાગાળામાં આઇપીએલની શરૂઆત થઈ ગઈ છે
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026નો આરંભ થઈ ચૂક્યો છે. આ વખતે ભાગ લેનારી ટીમો અગાઉ કરતાં વધારે સજ્જ થઈને આવી હોય તેમ જણાય છે. છેલ્લા અઠવાડિયાથી આઇપીએલની વિવિધ ટીમોની જીતની શક્યતા, તાકાત, નબળાઈઓ અને સ્ટાર ખેલાડીઓ વિશે ચર્ચા થવા લાગી છે. હજુ 15 દિવસ અગાઉ જ આઈસીસી ટી-20 વર્લ્ડકપમાં ભારત ચૅમ્પિયન બન્યું હતું અને સૂર્યકુમાર યાદવની વિજેતા ટીમ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી.
Was this story interesting?





