આઈપીએલ 2026 માં મોટી દુર્ઘટના, MI ની મેચ પછી બ્રોડકાસ્ટ એન્જિનિયરનું મોત, હોટલના રૂમમાંથી મૃતદેહ મળ્યો
By indian expressMarch 31, 2026 at 5:25 PM1 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026 : પોલીસના જણાવ્યા અનુસાર મૃતક એન્જિનિયરનો મૃતદેહ મુંબઈમાં હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો.
- મૃતક લેંગફોર્ડ આઇપીએલની વર્તમાન સિઝનમાં તેમના અસાઇમેન્ટ માટે ભારત આવ્યા હતા મૃતક એન્જિનિયરનું નામ જેન વિલિયમ લેંગફોર્ડ હતું, જે બ્રિટીશ નાગરિક હતા અને તેમની ઉંમર 76 વર્ષ હતી IPL 2026 :આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સની મેચ રવિવારે 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી.
- આ મેચમાં મુંબઈએ કેકેઆરને હરાવ્યું હતું.
- આ મેચના થોડા કલાકો બાદ હોટલમાંથી આઇપીએલમાં બીસીસીઆઇ માટે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો.
- મૃતક એન્જિનિયરનું નામ જેન વિલિયમ લેંગફોર્ડ હતું, જે બ્રિટીશ નાગરિક હતા અને તેમની ઉંમર 76 વર્ષ હતી.
IPL 2026 : પોલીસના જણાવ્યા અનુસાર મૃતક એન્જિનિયરનો મૃતદેહ મુંબઈમાં હોટલના રૂમમાંથી મળી આવ્યો હતો. મૃતક લેંગફોર્ડ આઇપીએલની વર્તમાન સિઝનમાં તેમના અસાઇમેન્ટ માટે ભારત આવ્યા હતા મૃતક એન્જિનિયરનું નામ જેન વિલિયમ લેંગફોર્ડ હતું, જે બ્રિટીશ નાગરિક હતા અને તેમની ઉંમર 76 વર્ષ હતી IPL 2026 :આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સની મેચ રવિવારે 29 માર્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચમાં મુંબઈએ કેકેઆરને હરાવ્યું હતું. આ મેચના થોડા કલાકો બાદ હોટલમાંથી આઇપીએલમાં બીસીસીઆઇ માટે બ્રોડકાસ્ટ એન્જિનિયર તરીકે કામ કરતા એક કર્મચારીનો મૃતદેહ મળી આવ્યો હતો.
Was this story interesting?





