IPL 2026 : વૈભવ સૂર્યવંશી,15 વર્ષીય ખેલાડી, જેને ક્રિકેટ હવે અવગણી શકે તેમ નથી
By BBC GujaratiMarch 28, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- માત્ર 15 વર્ષની ઉંમરે, વૈભવ સૂર્યવંશી ક્રિકેટ જગતમાં ધૂમ મચાવી રહ્યા છે, જેમની આક્રમક બેટિંગ શૈલીની સરખામણી મહાન ગેરી સોબર્સ સાથે થાય છે.",
- રાજસ્થાન રૉયલ્સે રોકાણ કર્યા બાદ, વૈભવે ગુજરાત ટાઇટન્સ સામે 35 બોલમાં તોફાની સદી ફટકારીને સિનિયર ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નાની વયે સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો.",
- વૈભવે 2026ના અંડર-19 વર્લ્ડ કપની ફાઇનલમાં માત્ર 80 બોલમાં
વિશ્વની સૌથી ધનિક ક્રિકેટ ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની નવી સિઝન શનિવારથી શરૂ થઈ રહી છે ત્યારે મોટાં નામો પર ઘણાનું ધ્યાન રહેશે. તેમાંનું કેટલુંક કિશોર વયના ક્રિકેટરો પર પણ હશે. આઇપીએલ 27 માર્ચે શરૂ થશે તેના એક દિવસ પહેલાં રાજસ્થાન રૉયલ્સના બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશી 15 વર્ષના થઈ જશે. તેની સાથે ક્રિકેટના સૌથી રસપ્રદ સવાલો પૈકીનો એ સવાલ કેન્દ્રમાં છે કે વૈભવ મોટી ટૂર્નામેન્ટ માટે તૈયાર છે?
Was this story interesting?





