IPL 2026: વૈભવ સૂર્યવંશીએ અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો, IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન

By indian expressMay 18, 2026 at 10:17 AM2 views
IPL 2026: વૈભવ સૂર્યવંશીએ અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો, IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Vaibhav Suryavanshi Records : IPL 2026 સીઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ સામેની ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશી 3 સિક્સર ફટકારી અભિષેક શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો
  • Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશી IPL 2026 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે
  • Photograph: (Vaibhav Suryavanshi Insta) Vaibhav Suryavanshi Records In IPL 2026: દિલ્હી કેપિટલ્સ સામેની IPL 2026ની 62મી મેચમાં, વૈભવ સૂર્યવંશી એ તેની ઇનિંગ્સ દરમિયાન 3 સિક્સર ફટકારી છે, આ સાથે જ તેણે મોટો રેકોર્ડ બનાવ્યો
  • આ 2 સિક્સરની મદદથી વૈભવ આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો અને અભિષેક શર્માનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો
  • આ સમાચાર લખાય ત્યાં સુધી વૈભવે IPL 2026 માં કુલ 43 સિક્સર ફટકારી હતી અને તે આ લીગની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો

Vaibhav Suryavanshi Records : IPL 2026 સીઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ સામેની ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશી 3 સિક્સર ફટકારી અભિષેક શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો. Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશી IPL 2026 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે. Photograph: (Vaibhav Suryavanshi Insta) Vaibhav Suryavanshi Records In IPL 2026: દિલ્હી કેપિટલ્સ સામેની IPL 2026ની 62મી મેચમાં, વૈભવ સૂર્યવંશી એ તેની ઇનિંગ્સ દરમિયાન 3 સિક્સર ફટકારી છે, આ સાથે જ તેણે મોટો રેકોર્ડ બનાવ્યો. આ 2 સિક્સરની મદદથી વૈભવ આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો અને અભિષેક શર્માનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.

More To Read