આઈપીએલ 2026 : વિરાટ કોહલીએ વૈભવ સૂર્યવંશીને આપી આ ખાસ ભેટ, જાણો
By indian expressApril 11, 2026 at 5:16 PM1 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આઈપીએલ 2026માં ધૂમ મચાવતા 15 વર્ષીય વૈભવ સૂર્યવંશી તેની આક્રમક બેટિંગથી દિગ્ગજ ક્રિકેટરોને પણ પ્રભાવિત કરી રહ્યો છે.
- વિરાટ કોહલીએ વૈભવની શાનદાર રમતથી પ્રભાવિત થઈને પોતાની કેપ પર "ડિયર વૈભવ વેલ ડન" લખીને ખાસ ભેટ આપી.
- વૈભવ સૂર્યવંશીએ જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ જેવા ટોચના ફાસ્ટ બોલરો સામે પણ આક્રમક રન ફટકારીને બધાને ચોંકાવી દીધા.
- ઇરફાન પઠાણે વૈભવ વિશે એક નવી થિયરી રજૂ કરી કે તે જાણી જોઈને મોટા બોલરોને નિશાન બનાવે છે.
- આ સિઝનમાં વૈભવ સૂર્યવંશી 200 રન બનાવીને ઓરેન્જ કેપ ધારક બન્યો છે અને CSK તથા RCB સામે 15-15 બોલમાં અડધી સદી ફટકારી છે.
vaibhav sooryavanshi : આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીનું નામ છવાઇ ગયું છે. જે રીતે આક્રમક બેટિંગ કરી રહ્યો છે તે જોઇને આ 15 વર્ષીય ખેલાડીના ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચાહક બની ગયા છે વિરાટ કોહલીએ વૈભવને ખાસ ભેટ આપી Photograph: (@rajasthanroyals) vaibhav sooryavanshi :આઈપીએલ 2026માં વૈભવ સૂર્યવંશીનું નામ છવાઇ ગયું છે. જે રીતે આક્રમક બેટિંગ કરી રહ્યો છે તે જોઇને આ 15 વર્ષીય ખેલાડીના ભારતના ભૂતપૂર્વ ક્રિકેટરો પણ ચાહક બની ગયા છે. આ લીગમાં રમી રહેલા વિરાટ કોહલી, રોહિત શર્મા જેવા દિગ્ગજો પણ આ બેટ્સમેનના વખાણ કરવામાં સંકોચ અનુભવતા નથી.
Was this story interesting?





