આઈપીએલ 2026 માં રોમાંચ કેમ ખતમ થઈ રહ્યો છે? વધારે પડતા 200 + સ્કોર કે અન્ય કોઇ છે કારણ ! જાણો એનાલિસિસ
By indian expressApril 20, 2026 at 9:55 AM4 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આશ્ચર્યજનક રીતે, IPL 2026ની શરૂઆતની 28 મેચોમાં મોટાભાગની એકતરફી રહી, જેનાથી ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોમાં રોમાંચ ઘટ્યો છે.",
- રેકોર્ડબ્રેક, 2023 થી 2025 દરમિયાન ટીમોએ 130 વખત 200+ સ્કોર બનાવ્યા, જે 2008 થી 2022 સુધીના કુલ 132 સ્કોરની લગભગ બરાબર છે, જે બેટ્સમેન-પ્રભુત્વ દર્શાવે છે.",
- વધતી ઈજાઓ અને અત્યંત વ્યસ્ત ક્રિક
IPL 2026 : જો આપણે આઇપીએલ 2026ની પ્રથમ 28 મેચની વાત કરીએ તો માત્ર બે-ત્રણ મેચ જ રહી છે જેમાં ભારે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. નહીંતર લગભગ દરેક મેચમાં એક ટીમનો એકતરફી વિજય મળતો જોવા મળ્યો છે આઈપીએલના પ્રશંસકો Photograph: (જનસત્તા) IPL 2026 :આઈપીએલ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની સૌથી મોટી ટી-20 લીગમાંની એક છે. આ લીગમાં 18 સિઝન રમાઇ છે અને 19મી સિઝન ચાલી રહી છે. ટીવી વ્યૂઅરશિપ, લાઇવ સ્ટ્રીમિંગના આંકડા અનુસાર, આ લીગની લોકપ્રિયતા હજુ ઓછી થઈ નથી પરંતુ હવે આ લીગની મજા થોડી ઓછી થઇ રહી છે.
Was this story interesting?





