IPL 2026 : લખનઉની હાર પછી ઋષભ પંત અને સંજીવ ગોયનકાનો વીડિયો કેમ વાઇરલ થયો?
By BBC GujaratiApril 2, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કૅપ્ટન ઋષભ પંત અત્યારે ફરીથી ચર્ચામાં છે
- બુધવારે રાતે દિલ્હી કૅપિટલ્સના હાથે લખનઉનો છ વિકેટે પરાજય થયો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે
- આ વીડિયોમાં ઋષભ પંત, કોચ જસ્ટિન લેંગર અને એલએસજીના માલિક સંજીવ ગોયનકા ચર્ચા કરતા જોવા મળે છે
- ગોયનકાએ ત્યાર બાદ ઍક્સ પર મૅચ પછીની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, "આ એક લાંબી સિઝન છે
- આવી ક્ષણ કોઈ ચીજને બનાવવાની પ્રક્રિયાનો ભાગ હોય છે
લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કૅપ્ટન ઋષભ પંત અત્યારે ફરીથી ચર્ચામાં છે. બુધવારે રાતે દિલ્હી કૅપિટલ્સના હાથે લખનઉનો છ વિકેટે પરાજય થયો હતો, ત્યાર પછી સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં ઋષભ પંત, કોચ જસ્ટિન લેંગર અને એલએસજીના માલિક સંજીવ ગોયનકા ચર્ચા કરતા જોવા મળે છે. ગોયનકાએ ત્યાર બાદ ઍક્સ પર મૅચ પછીની એક તસવીર પોસ્ટ કરીને લખ્યું કે, "આ એક લાંબી સિઝન છે.
Was this story interesting?





