IPL 2026: લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર, હવે CSK અને રાજસ્થાનની વધી શકે છે મુશ્કેલી
By indian expressMay 10, 2026

Photo: indian express
લખનૌ સુપર જાયન્ટ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની હાર બાદ પોઈન્ટ ટેબલમાં તેમના નામની બાજુમાં Eliminated ચિહ્નિત કરવામાં આવ્યું હતું. IPL 2026: પ્લેઓફની રેસ રોમાંચક બની, લખનૌની એક્ઝિટથી અન્ય ટીમોને ફટકો. Photograph: (સોશિયલ મીડિયા) લખનૌ સુપર જાયન્ટ્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 (IPL 2026) માં પ્લેઓફ રેસમાંથી બહાર થનારી પ્રથમ ટીમ બની છે.
Was this story interesting?





