IPL 2026: વૈભવ સૂર્યવંશીએ અભિષેક શર્માનો રેકોર્ડ તોડ્યો, IPL સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન
By indian expressMay 18, 2026

Photo: indian express
AI Key Highlights
- Vaibhav Suryavanshi Records : IPL 2026 સીઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ સામેની ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશી 3 સિક્સર ફટકારી અભિષેક શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો
Vaibhav Suryavanshi Records : IPL 2026 સીઝનની 62મી મેચમાં દિલ્હી કેપિટલ સામેની ઈનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશી 3 સિક્સર ફટકારી અભિષેક શર્માનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો. Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશી IPL 2026 સીઝનમાં રાજસ્થાન રોયલ્સ ટીમનો ખેલાડી છે. Photograph: (Vaibhav Suryavanshi Insta) Vaibhav Suryavanshi Records In IPL 2026: દિલ્હી કેપિટલ્સ સામેની IPL 2026ની 62મી મેચમાં, વૈભવ સૂર્યવંશી એ તેની ઇનિંગ્સ દરમિયાન 3 સિક્સર ફટકારી છે, આ સાથે જ તેણે મોટો રેકોર્ડ બનાવ્યો. આ 2 સિક્સરની મદદથી વૈભવ આઇપીએલની એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો અને અભિષેક શર્માનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો.
Was this story interesting?


.webp)

.webp)
