IPL 2026: શુભમન ગિલે 6000 T20 રન પૂરા કર્યા, સાઈ સુદર્શન સાથે 3 રેકોર્ડ બનાવ્યા; કોહલી અને ડુ પ્લેસિસ પાછળ છોડ્યા

By indian express
IPL 2026: શુભમન ગિલે 6000 T20 રન પૂરા કર્યા, સાઈ સુદર્શન સાથે 3 રેકોર્ડ બનાવ્યા; કોહલી અને ડુ પ્લેસિસ પાછળ છોડ્યા

Photo: indian express

AI Key Highlights
  • ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે IPL 2026ની 66મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે શાનદાર પ્રદર્શન કરતા અનેક રેકોર્ડ બનાવ્યા છે.
  • આ મેચમાં ગિલે 37 બોલમાં 64 રનની અડધી સદી ફટકારી હતી.
  • આ ઇનિંગ દરમિયાન તેણે તેના T20 કરિયરના 6000 રન પૂરા કર્યા, જે આ ફોર્મેટમાં 6,000 રન સુધી પહોંચનાર 7મો સૌથી ઝડપી બેટ્સમેન બન્યો.
  • ગિલે આ સિદ્ધિ 185 ઇનિંગમાં હાંસલ કરી, જ્યારે ક્રિસ ગેઇલ 162 ઇનિંગ સાથે આ યાદીમાં ટોચ પર છે.
  • આ સિઝનમાં પણ ગિલે 600 રન પૂરા કર્યા છે.

Shubman Gill IPL 2026 Records: ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે સાથી ઓપનર સાઈ સુદર્શન સાથે મળીને CSK સામે શાનદાર અડધી સદી ફટકારીને અનેક રેકોર્ડ બનાવ્યા છે. આ મેચમાં શુભમન ગિલે 6000 T20 રન પણ પૂરા કર્યા છે. Shubman Gill With Sai Sudharsan : ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલ સાથે સાઇ સુદર્શન. Photograph: (Sai Sudharsan Insta) IPL 2026 Records: આઈપીએલ 2026 ની 66મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ગુજરાત ટાઇટન્સના ઓપનર અને કેપ્ટન શુભમન ગિલે શાનદાર ઇનિંગ રમી અને 37 બોલમાં 64 રન બનાવ્યા હતા.

More To Read