આઈપીએલ ફાઇનલ : વિરાટ કોહલીની શાનદાર ઇનિંગની મદદથી આરસીબીએ ગુજરાત ટાઇટન્સને હરાવ્યું
By BBC GujaratiMay 31, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2026ની ફાઇનલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવી દીધું છે.
- આરસીબીએ આ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે.
- ચેન્નાઈ, મુંબઈ પછી ટાઇટલ ડિફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની છે.
- ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની 19મી સિઝનના ખિતાબ માટે ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની (આરસીબી) ટીમ વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મૅચ રમાઈ હતી.
- 156 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી આરસીબીએ પાંચ વિકેટના ભોગે જીત હાંસલ કરી હતી.
રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આઈપીએલ 2026ની ફાઇનલમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટે હરાવી દીધું છે. આરસીબીએ આ ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. ચેન્નાઈ, મુંબઈ પછી ટાઇટલ ડિફેન્ડ કરનારી ત્રીજી ટીમ બની છે. ઇન્ડિયન પ્રિમિયર લીગ (આઇપીએલ)ની 19મી સિઝનના ખિતાબ માટે ગુજરાત ટાઇટન્સ અને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની (આરસીબી) ટીમ વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ફાઇનલ મૅચ રમાઈ હતી.
Was this story interesting?





