IPL Play-Off : પાંચ ટીમ અને પ્લૅઑફની એક જગ્યા, કઈ ટીમની કેટલી શક્યતા?

By BBC GujaratiMay 19, 2026
IPL Play-Off : પાંચ ટીમ અને પ્લૅઑફની એક જગ્યા, કઈ ટીમની કેટલી શક્યતા?

Photo: BBC Gujarati

IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક હાર મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મૅચ તેમને પ્લૅઑફમાં પ્રવેશવા માટે જીતવી પડે તેમ હતી. આ મૅચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઑવરમાં પ્રથમ બૅટિંગ કરતી વખતે 180 રન નોંધાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે આ પડકારને પાંચ વિકેટે 19 ઑવરમાં જ ઝીલી લીધો હતો.

More To Read

IPL Play-Off : પાંચ ટીમ અને પ્લૅઑફની એક જગ્યા, કઈ ટીમની કેટલી શક્યતા? | Teri Meri Bat | Teri Meri Bat