IPL Play-Off : પાંચ ટીમ અને પ્લૅઑફની એક જગ્યા, કઈ ટીમની કેટલી શક્યતા?
By BBC GujaratiMay 19, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આઘાતજનક રીતે, ચેન્નઈ સુપર કિંગ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારતા પ્લેઓફમાં પ્રવેશવાની તેમની આશા ધૂંધળી બની.",
- સ્પર્ધા વધુ તીવ્ર બની છે કારણ કે સનરાઇઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં સ્થાન મેળવી ચૂક્યા છે, અને હવે માત્ર એક જગ્યા બાકી છે.",
- પાંચ ટીમો હવે પ્લેઓફની એક ખાલી જગ્યા માટે જોરદાર સ્પર્ધા કરી રહી છે, જે આઈપીએલને વધુ રોમાંચક બનાવે છે.",
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સને વધુ એક હાર મળી છે. સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની આ મૅચ તેમને પ્લૅઑફમાં પ્રવેશવા માટે જીતવી પડે તેમ હતી. આ મૅચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઑવરમાં પ્રથમ બૅટિંગ કરતી વખતે 180 રન નોંધાવ્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે આ પડકારને પાંચ વિકેટે 19 ઑવરમાં જ ઝીલી લીધો હતો.
Was this story interesting?





