IPL Video: સરફરાઝ ખાને સુપરમેન જેવી છલાંગ લગાવી કેચ પકડ્યો, અક્ષર પટેલ આશ્ચર્યચકિત, જૂઓ વીડિયો
By indian expressApril 12, 2026 at 8:43 AM3 views

Photo: indian express
AI મુખ્ય હાઇલાઇટ્સ
- IPL 2026, Sarfaraz Khan Catch Video: દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં સરફરાઝ ખાને આશ્ચર્યજનક કેચ પકડ્યો છે
- તેણે સુપરમેન જેવા કૂદકા સાથે કેચ પકડ્યો હતો અને અક્ષર પટેલને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું હતું
- Sarfaraz Khan Catch Video In IPL 2026 : સરફરાઝ ખાને આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો
- Photograph: (X/IPL) IPL 2026, Sarfaraz Khan Catch Video:આઈપીએલ 2026માં સરફરાઝ ખાન પાંચ વર્ષ બાદ વાપસી કરી ચૂક્યો છે
- હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સે આ મજબુત ખેલાડીને તેમની ટીમમાં સામેલ કર્યો છે
IPL 2026, Sarfaraz Khan Catch Video: દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં સરફરાઝ ખાને આશ્ચર્યજનક કેચ પકડ્યો છે. તેણે સુપરમેન જેવા કૂદકા સાથે કેચ પકડ્યો હતો અને અક્ષર પટેલને પેવેલિયનમાં પરત ફરવું પડ્યું હતું. Sarfaraz Khan Catch Video In IPL 2026 : સરફરાઝ ખાને આશ્ચર્યજનક કેચ પકડ્યો હતો. Photograph: (X/IPL) IPL 2026, Sarfaraz Khan Catch Video:આઈપીએલ 2026માં સરફરાઝ ખાન પાંચ વર્ષ બાદ વાપસી કરી ચૂક્યો છે.
Was this story interesting?





