IPL: પ્રિયાંશ આર્યા 6 સિક્સર ફટકારી બનાવ્યો ખાસ રેકોર્ડ; વૈભવ સૂર્યવંશીની ક્લબમાં સામેલ

By indian expressMay 12, 2026
IPL: પ્રિયાંશ આર્યા 6 સિક્સર ફટકારી બનાવ્યો ખાસ રેકોર્ડ; વૈભવ સૂર્યવંશીની ક્લબમાં સામેલ

Photo: indian express

AI Key Highlights
  • IPL 2026, Priyansh Arya Records: પ્રિયાંશ આર્યા એ દિલ્હી સામે IPL 2026ની 55મી મેચમાં તેની ઈનિંગ દરમિયાન કુલ 6 સિક્સર ફટકારી હતી અને આઇપીએલની એક સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં યશસ્વી, હેડ અને જયસૂર્યાથી આગળ છે

IPL 2026, Priyansh Arya Records: પ્રિયાંશ આર્યા એ દિલ્હી સામે IPL 2026ની 55મી મેચમાં તેની ઈનિંગ દરમિયાન કુલ 6 સિક્સર ફટકારી હતી અને આઇપીએલની એક સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં યશસ્વી, હેડ અને જયસૂર્યાથી આગળ છે. Priyansh Arya IPL 2026 Records : પ્રિયાંશ આર્યા આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સનો ખેલાડી છે. Photograph: (Punjab Kings/X) IPL 2026, Priyansh Arya Records:પ્રિયાંશ આર્યા એ દિલ્હી કેપિટલ્સ સામેની IPL 2026 ની 55મી મેચમાં ધમાકેદાર બેટિંગ કરી હતી અને 56 બોલમાં 33 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 6 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 169.

More To Read