IPL ફાઇનલમાં એવું શું થયું હતું કે વિરાટ કોહલીની શુભમન ગિલ અને અમ્પાયર સાથે તકરાર થઈ
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલમાં આરસીબી બીજી વાર ટ્રૉફી જીતી ગયું છે.
- ફાઇનલમાં આરસીબીને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે આસાનીથી પાર કરી લીધો હતો.
- આરસીબી 2009, 2011 અને 2016 પણ આઇપીએલની ફાઇનલમાં પહોંચી હતી, પણ ખિતાબ જીતી શકી નહોતી.
- આ મૅચમાં વિરાટ કોહલી કેન્દ્રસ્થાને રહ્યા હતા, તેમણે ઓપનિંગમાં આવીને છેક સુધી બેટિંગ કરી અને જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.
- વિરાટ કોહલીની સામે રહેલા બૅટ્સમૅન એક પછી એક વિકેટ ગુમાવતા રહ્યા, પણ કોહલીએ તેમના અનુભવના જોરે એક છેડો સાચવી રાખ્યો અને સ્કોર પાર કરી લીધો.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લુરુ અને ગુજરાત ટાઇટન્સની ફાઇનલમાં આરસીબી બીજી વાર ટ્રૉફી જીતી ગયું છે. ફાઇનલમાં આરસીબીને જીતવા માટે 156 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે આસાનીથી પાર કરી લીધો હતો. આરસીબી 2009, 2011 અને 2016 પણ આઇપીએલની ફાઇનલમાં પહોંચી હતી, પણ ખિતાબ જીતી શકી નહોતી. આ મૅચમાં વિરાટ કોહલી કેન્દ્રસ્થાને રહ્યા હતા, તેમણે ઓપનિંગમાં આવીને છેક સુધી બેટિંગ કરી અને જીતમાં મોટી ભૂમિકા ભજવી હતી.
Was this story interesting?
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)
.webp&w=3840&q=75)