જંતર-મંતર: દિલ્હીની આ જગ્યા ધરણાં-પ્રદર્શનોનું 'ઍપિ-સેન્ટર' કેવી રીતે બની ગઈ?
By BBC GujaratiMay 29, 2023 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આજે દિલ્હીના જંતરમંતર પર યુવાનો પ્રેરિત કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિશાળ વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે.
- અહીં પ્રદર્શન કરી રહેલા યુવાનોની માગ છે કે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે.
- નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ બાદ તેમનાં રાજીનામાની માગ થઈ રહી છે.
- આ વિરોધપ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને લોકો જંતરમંતર પર એકઠા થયા છે.
- એક સમયે જયપુરના મહારાજાએ તૈયાર કરાવેલી સૂર્ય ઘડિયાળ અને ખગોળીય વેધશાળાને કારણે દેશભરમાં જાણીતું દિલ્હીનું જંતરમંતર છેલ્લાં એક-બે દાયકાઓથી જાહેર વિરોધ પ્રદર્શનો અને આંદોલનોના સ્થળની ઓળખ પામ્યું છે.
આજે દિલ્હીના જંતરમંતર પર યુવાનો પ્રેરિત કોકરોચ જનતા પાર્ટી દ્વારા વિશાળ વિરોધપ્રદર્શન થઈ રહ્યું છે. અહીં પ્રદર્શન કરી રહેલા યુવાનોની માગ છે કે દેશના શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપી દે. નીટ પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ બાદ તેમનાં રાજીનામાની માગ થઈ રહી છે. આ વિરોધપ્રદર્શનમાં મોટી સંખ્યામાં યુવાનો, સામાજિક કાર્યકર્તાઓ અને લોકો જંતરમંતર પર એકઠા થયા છે.
Was this story interesting?





