જસપ્રીત બુમરાહની બૉલિંગે ભારતને જિતાડ્યું, મૅન ઑફ ધ મૅચ સંજુ સેમસને કેમ કહ્યું 'બુમરાહ ન હોત તો હું અહીં ન હોત'
By BBC GujaratiMarch 6, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- આ ઍવૉર્ડ જસપ્રીત બુમરાહને મળવો જોઈએ.
- જો તે ન હોત, તો હું અહીં ન હોત." ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચમાં સંજુ સેમસનને 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા.
- પરંતુ સંજુએ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડવાનો શ્રેય જસપ્રીત બુમરાહની બૉલિંગને આપ્યો હતો.
- આ એક એવી મૅચ હતી, જેમાં ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 253 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો, પરંતુ છેલ્લી ઓવર સુધી આ મૅચ કોણ જીતશે, તે નક્કી નહોતું થતું.
- જોકે, કોઈ પણ રીતે ભારતે આ મૅચ સાત રનથી જીતી લીધી.
"આ ઍવૉર્ડ જસપ્રીત બુમરાહને મળવો જોઈએ. જો તે ન હોત, તો હું અહીં ન હોત. " ઇંગ્લૅન્ડ સામેની સેમિફાઇનલ મૅચમાં સંજુ સેમસનને 'મૅન ઑફ ધ મૅચ' જાહેર કરવામાં આવ્યા હતા. પરંતુ સંજુએ ટીમ ઇન્ડિયાને ફાઇનલમાં પહોંચાડવાનો શ્રેય જસપ્રીત બુમરાહની બૉલિંગને આપ્યો હતો.
Was this story interesting?





