KKR IPL Schedule 2026 | આઈપીએલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

By indian expressMarch 27, 2026 at 2:26 PM0 views
KKR IPL Schedule 2026 | આઈપીએલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી

Photo: indian express

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • Kolkata Knight Riders IPL Schedule 2026: અજિંક્ય રહાણેની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2026 અભિયાનની શરૂઆત 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે કરશે.
  • ટીમનો કાર્યક્રમ સહિત બધી જાણકારી અહીં આપવામાં આવી છે કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2026 અભિયાનની શરૂઆત 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે કરશે Photograph: (@KKRiders) Kolkata Knight Riders IPL 2026, Match Dates, Time, Venue, Player List :આઈપીએલ 2026નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે.
  • કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી પોતાનું અભિયાન શરૂ કરશે.
  • આ પછી કોલકાતાના ઈડન ગાર્ડનમાં ઘરઆંગણે સતત ત્રણ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામે રમશે.
  • 2025 માં કોલકાતા નાઇટ રાઇડર્સનું અભિયાન કંઇ ખાસ રહ્યું ન હતું.

Kolkata Knight Riders IPL Schedule 2026: અજિંક્ય રહાણેની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2026 અભિયાનની શરૂઆત 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે કરશે. ટીમનો કાર્યક્રમ સહિત બધી જાણકારી અહીં આપવામાં આવી છે કોલકાતા નાઇટ રાઇડર્સ આઈપીએલ 2026 અભિયાનની શરૂઆત 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે કરશે Photograph: (@KKRiders) Kolkata Knight Riders IPL 2026, Match Dates, Time, Venue, Player List :આઈપીએલ 2026નું કાઉન્ટડાઉન શરુ થઇ ગયું છે. કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) 29 માર્ચે મુંબઈ ઈન્ડિયન્સ સામે મેચ રમી પોતાનું અભિયાન શરૂ કરશે. આ મેચ મુંબઈમાં રમાશે.

More To Read

KKR IPL Schedule 2026 | આઈપીએલ 2026 : કોલકાતા નાઇટ રાઇડર્સ કાર્યક્રમ, ટીમ અને વેન્યૂ સહિત બધી જાણકારી | Teri Meri Bat | TeriMeriBat News